This site uses cookies.
Some of these cookies are essential to the operation of the site,
while others help to improve your experience by providing insights into how the site is being used.
For more information, please see the ProZ.com privacy policy.
This person has a SecurePRO™ card. Because this person is not a ProZ.com Plus subscriber, to view his or her SecurePRO™ card you must be a ProZ.com Business member or Plus subscriber.
Affiliations
This person is not affiliated with any business or Blue Board record at ProZ.com.
English to Gujarati: SPEECH- by Barack Obama on the influence of Mohandas Karamchand Gandhi on his ideas and actions.
Source text - English Barack Obama on the influence of Mohandas Karamchand Gandhi on his ideas and actions.
October 2, 2008
Gandhi Service Day
Dear Friends,
It's a pleasure for me to join today in commemorating Mahatma Gandhi's
day of birth, celebrated across America and around the world by service to our neighbours and other good works. Gandhi's commitment to creating
positive change by bringing people together peacefully to demand it
resonate as strongly today as they did during his lifetime. Through the power of his example and his own unshakeable spirit, he inspired a people to resist oppression, sparking a revolution that freed a nation from colonial rule. In formulating his strategy to achieve freedom, Gandhi had a choice, and he chose courage over fear.
America faces many choices as we work to address the challenges of our
time. We must act from a place of strength and conviction to reclaim the
high road and position of moral leadership that has defined the United
States at its best.
Gandhi's significance is universal. Countless people around the world have been touched by his spirit and example - his victory in turn inspired a generation of young Americans to peacefully wipe out a system of overt oppression that had endured for a century, and more recently led to velvet revolutions in Eastern Europe and extinguished apartheid in South Africa. Nelson Mandela, the Dalai Lama and Dr. Martin Luther King, Jar., spoke of their great debt to Gandhi. His portrait hangs in my office to remind me that real change will not come from Washington - it will come when the people, united, bring it to Washington.
This is a pivotal election. This is our time for change. For far too long, we've watched as ordinary Americans work harder and harder for less and less. We've watched our standing in the world erode as we continue to lose American lives in a war that should've never been authorized and never been waged. I need you to stand up and work for change. Let us all rededicate ourselves, every day from now until November 4th, and beyond, to living Gandhi's call to be the change we wish to see in the world.
Sincerely,
Barack Obama
Translation - Gujarati મોહનદાસ કરામચંદ ગાંધી ના વિચારો તેમજ કાર્યો થી પ્રભાવિત બરાક ઓબામા નું વક્તવ્ય.
૨-ઓક્ટોબર ૨૦૦૮
ગાંધી સેવાદિન
પ્રિય મિત્રો,
આજે સમગ્ર અમેરિકા અને વિશ્વભરમાં ઉજવતા મહાત્મા ગાંધી ના જન્મ દિવસે તેમની સેવા – તેમના કાર્યો ના સ્મરણોત્સવ માં જોડાવા નો મને આનંદ છે. લોકો ને એકત્રિત કરી ને શાંતિપુર્ણ રીતે પોતાની માંગણીઓ અને સામર્થ્યપુર્વક હકારાત્મક પરિવર્તનો લાવવાની ગાંધીજી ની પ્રતિબદ્ધતા આજે પણ એટલી જ સામર્થ્યશીલ છે.
તેમની શક્તિ અને અપ્રતિમ હીંમતના ઉદાહરણે લોકોમાં અત્યાચાર સામે લડવા , શાસન થી મુક્તિ મેળવવા ની ચિનગારી પેટાવી .તેમના સ્વતંત્રતા મેળવવાના સુત્રીકરણ માં અનેક વ્યુહરચનાઓ હતી પરંતુ ગાંધીજી એ ધાક સામે હિંમત નો માર્ગ અપનાવ્યો.
આપણે આજના સમય માં પડકારો નો સામનો કરવા જે પુરુષાર્થ કરી રહ્યા છીએ તે માટે અમેરિકા પાસે ઘણા વિકલ્પો છે ..આપણે પણ આપણી શક્તિ અને અટલ શ્રદ્ધાથી નવપ્રાપ્તિ ના ઉચ્ચ માર્ગ તેમજ નૈતિક નેત્રુત્વ માટે ની પરિસ્થિતિની પરિભાષા એ સંયુક્ત રાજ્ય ને - {યુનાઇટેડ સ્ટેટ } ને ઉચ્ચ કક્ષા એ મુક્યુ છે.
ગાંધીજી ના વિચારો સાર્વભૌમિક છે .વિશ્વભરના અગણિત લોકો તેમની શક્તિ અને ચારિત્ર્ય થી પ્રભાવિત છે.
તેમના સ્વાતંત્ર સંગ્રામ થી પ્રેરીત અમેરિકા ની યુવાન પેઢી સદીઓ થી ચાલ્યા આવતા પૂર્વ યુરોપ તેમજ દક્ષિણ આફ્રિકા ના સમાન હિતો પ્રત્યેની ઉદાસીન સમાજ રચના દૂર કરવા ના અધિકાર માટે શાંતિપૂર્ણ ક્રાંતિ તરફ દોરાયા છે. નેલ્સન મંડેલા ,દલાઈ લામા ,તેમજ ડો.માર્ટીન લ્યુથર કીંગે પોતાના વક્ત્યવમાં ગાંધીજી ના ભારે રૂણ નો સ્વીકાર કર્યો છે. મારા કાર્યાલય માં મુકાયેલુ તેમનુ તૈલચિત્ર મને હંમેશા યાદ અપાવે છે કે સાચુ પરિવર્તન વોશિંગટન થી નથી આવવાનુ પણ એ ત્યારે જ આવશે જ્યારે લોકો તેને વોશિંટન સુધી લઈ આવશે.
આ ચુનાવ અતિ મહત્વનો નો છે. આ આપણા માટે પરિવર્તન નો સમય છે.આપણે એ જોવાનુ છે કે ઘણે દુર સુધી માં સામાન્ય અમેરીકન નાના માં નાની વાત માટે વધુ માં વધુ મહેનત કરે.આપણે જોયુ છે કે વિશ્વ માં ક્ષીણ થતા જતા આપણા અસ્તિત્વ માટે યુધ્ધ માં અમેરિકનો એ જીંદગી ગુમાવવી પડે તે માન્યતા ને વધુ સમય માટે સહન કરી શકાય નહી.હું માનુ છું કે પરિવર્તન માટે તમે સજાગ બનો , કાર્યશીલ બનો. ગાંધીજીની માન્યતા ને અનુરૂપ વિશ્વ ના પરિવર્તન માટે આજ રોજ થી જ ૪ નવેમ્બર સુધી અને તેથી પણ આગળ વધી ને આપણી જાત ને ફરી સમર્પિત કરીએ.
આપનો વિશ્વાસુ
બરાક ઓબામા
English to Gujarati: TECHNICAL-(તકનીકી):
Source text - English TECHNICAL:
IMPORTANT: be sure that all bolts and nuts are installed and tightened for maximum strength of building.
CAUTION: To
Prevent the damage to the roof of your building DO NOT STAND ON THE ROOF. .During the winter DO NOT allows more than 25 .4 cm. {10”} of snow to accumulate. Under such conditions occupancy is hazardous and MUST be avoided. If the building is not assemble during winter months, the roof should be braced from inside.
HEAVY SNOW. If you except deep accumulation have 2.4 braced available to prop up ridge beams until the snow can be removed from the roof.
Translation - Gujarati ટેકનીકલ: {તકનીકી }
ઇમ્પોર્ટન્ટ { મહત્વનું}. ઈમારત ની મજબુતી માટે જરૂરી છે કે તમામ પાયા ની શરૂઆત પુરતી ચોક્સાઈ થી કરવા માં આવે.
કોશન :{ સાવધાન}
છત ને નુકશાન થતુ અટકાવવા માટે તૈયાર થતી છત ઉપર ઉભા રહેવુ નહી. શિયાળા દરમ્યાન ૨૫.૪ સે.મી થી વધુ બરફ જામવા દેવો નહી.આવી પરિસ્થિતી માં મકાન માં વધુ પડ્તુ રોકાણ જોખમી છે કે ટાળવુ જરૂરી છે.જો શિયાળા માં મકાન પ્રવેશ અશ્ક્ય હોય તો છત ને અંદર થી ટેકા આપવા જરૂરી છે.
હેવીસ્નો ફોલ: { ભારે હીમવર્ષા } જો ભારે હીમવર્ષા ની સંભાવના હોય તો છત પરથી બરફ ખસેડવા માં આવે ત્યા સુધી ૨.૪ ની ધાતુ અથવા લકડા ની પટ્ટી ઓ ને જ્યાં સાંધા મળવા હોય ત્યાં બીમ ની જેમ મુક્વા જરુરી છે.
English to Gujarati: GENRAL-(જનરલ):
Source text - English General:
Artificial flower bouquets provide a lasting, decorative tribute throughout the spring and summer months.Prospect Cemetery is pleased to offer an attractive selection of loose bouquets. Each arrangement is bright and colourful and made of weather-resistant silk like material. Loose bouquets include foam insert which can be placed in your vase.
Translation - Gujarati જનરલ:
બનાવટી પણ સુશોભિત ફુલો ના બુકે ની અજંલિ વસંત જ નહી પણ ઉનાળા ની મોસમ મા પણ લાંબો સમય યથાવત રહે છે. કબ્રસ્તાન માં પણ આ આકર્ષક પુષ્પ ગુચ્છ ની અજંલિ આવકાર્ય બની છે.તેની પ્રત્યેક ગોઠવણ સુંદર રંગીન અને વાતાવરણ સામે પ્રતિકારક રેશમ ના મટીરિયલ માં થી બનાવેલી હોય છે. આ પુષ્પ્ગુચ્છ ને ફુલદાની માં પણ સજાવી શકાય છે.
English to Gujarati: MEDICAL-(ચિકિત્સા શાસ્ત્ર):
Source text - English MEDICAL:
During the recovery period, patients receive medications to prevent organ rejection and pain. All bowel transplant recipient require an ileostomy for approximately 1 year after surgery. The ileostomy allows the doctors to take small sample of the bowel tissue for examination. This tissue is checked for signs rejection and infection. When
The bowel function is normal and patient is well ,a surgeon will reconnect the bowel so that stool passes through anus and the ileostomy will removed
Translation - Gujarati મેડીકલ {ચિકિત્સા શાસ્ત્ર}:
આંતરડા ના પ્રતિરોપણ { ટ્રાન્સપ્લાન્ટ} ના દર્દી ને તેની પુન:સ્વ્સ્થ્તા માટે અવયવ ની અસ્વીક્રુતિ { રીજેક્ષન } અને દર્દ થી રાહત આપવા દવા ઓ આપવા માં આવે છે. આંતરડા ના પ્રતિરોપણ ના દર્દી ને તેની શસ્ત્રકિયા પછી લગભગ ૧ વર્ષ માટે ઈલ્યોસ્ટોમી ની જરૂર હોય છે. ઈલ્યોસ્ટોમી માં ડોક્ટર આંતરડા નુ નાનુ ટીસ્યુ પરિક્ષણ માટે લેતા હોય છે.આ ટીસ્યુ ચેપ અથવા પ્રતિરોપણ ની અસ્વિક્રુતિ ની સંભવના માટે તપાસવા માં આવે છે.જ્યારે આંતરડા નુ કાર્ય પુન:સ્વસ્થ થવા માડે અને દર્દી ને રાહત લાગે ત્યારે સર્જન આંતરડા ને ફરી જોડી દે છે જેથી મળદ્વાર દ્વારા મળ પસાર થઈ શકે અને ત્યારે ઈલ્યોસ્ટોમી દુર કરવા માં આવે છે.
English to Gujarati: LEGAL-(કાયદાકીય):
Source text - English LEGAL:
3 I GIVE all my property, including any property over which I may have a general power of appointment.to my Trusty upon the following trust:
{a} To use her or their discretion in the realization of my eastate ,with power to my trustee to sell any part of my estate at such tim or times, in such manner and upon such terms ,and either for cash or credit ot for part credit< as my Trustee may in her or their discretion upon or to postpone the sale of any part of my estate as long as she or they please.
Translation - Gujarati કાયદાકીય:
હુ મારી તમામ સંપત્તિ તેમજ મારી સત્તાધિન સંપત્તિ મારા નીચે મુજબ જણાવેલ ટ્રસ્ટી ઓ ને આપુ છુ.તેણી તથા તેઓને મારી જાગીર ની વસુલી તેમજ મિલકત નો હિસ્સો વખતો વખત વેચવા તેમની વિવેક્બુદ્ધિ થી નિર્ણય લેવા ની ,તેમને યોગ્ય લાગે તે શરતો એ રોકડ તથા શાખ થી અથવા અમુક હિસ્સો રોકડ થી અને અમુક હિસ્સો શાખ થી વેચવા, મારા ટ્રસ્ટી તેમની વિવેક્બુદ્ધિ થી નિર્ણય કરે અથવા એમને યોગ્ય લાગે ત્યાં સુધી મારી મિલકત ના કોઇપણ હિસ્સા નુ વેચાણ મોકુફ પણ રાખી શકે.
Rajul Shah : 103 Clover Hill Road, Whitinsville, MA-01588.U S A.
Mother Tongue: Gujarati.
Specialization: Translation, Audio Translation, Script Writer, Copy Writing, Proof Reading and Editing, Reviews on Film, Drama and Cultural function. Articles on Women Empowerment.
Translation & Audio Translation: English to Gujarati, Gujarati to English.
English to Hindi, Hindi to English.
Gujarati to Hindi, Hindi to Gujarati.
Education: Bachelor of Arts (Psychology).St Xavier’s college-Ahmedabad, Gujarat University-(1970-1974)
Aadarsh Amdavad(2010 Jan-2013 Dec) : Writer, Translator. Organization for free activities like Yoga & Yoga Teacher’s Training, Vedic Maths ,Acupressure, Computer training, Spoken English, Calligraphy, and many more activities specially for Women.
Divyabhaskar Gujarati Newspaper: Free Lance Column Writer: (2009-2012) and Magazines. Reviews on Films, Drama and Cultural function, Articles on women empowerment.
Canadian Gujarati Community Newspaper: (2011Oct- Current) Reviews of Hindi Films in Gujrati,
Co Author For Gujarati Novels:
Esha Khulli Kitab,
Shailaja Acharya,
Nayano Na Kor Ni Bhinash
Virangna Saroj Shrof,
Ek Kadam Pachha Farai Kharu,
Sanskar,
Mari Baku Nu Shu.
Ugi Prit Athamane Kor,
Jivan To Fugga Mahi Sthir Thaeli Ek Funk.
Taramati Pathak