This site uses cookies.
Some of these cookies are essential to the operation of the site,
while others help to improve your experience by providing insights into how the site is being used.
For more information, please see the ProZ.com privacy policy.
This person has a SecurePRO™ card. Because this person is not a ProZ.com Plus subscriber, to view his or her SecurePRO™ card you must be a ProZ.com Business member or Plus subscriber.
English to Gujarati: Medical document General field: Medical Detailed field: Medical: Health Care
Source text - English Diabetes should not stop you from enjoying food and eating with friends and family. You can still enjoy special occasions such as family, social, school and religious festivals. Tell your dietitian, diabetes educator and doctor what you eat and when. Your food and diabetes medications can be adapted to suit your lifestyle and normal family routine. However you may need to make changes to your eating habits to keep your diabetes under control and stay healthy.
Translation - Gujarati ડાયાબિટીસ તમને ખોરાકનો આનંદ માણવાથી અને મિત્રો અને પરિવાર સાથે ખોરાક લેવાનું રોકી શકતું નથી. તમે હજી પણ કૌટુંબિક, સામાજિક, શાળાના અને ધાર્મિક તહેવારો જેવા ખાસ પ્રસંગોનો આનંદ માણી શકો છો. તમારા ડાયટીસિયન (આહાર વિશેષજ્ઞ), ડાયાબિટીસની સલાહ આપનાર વ્યક્તિ અને તબીબને કહો કે તમે શું ખાઓ છો અને ક્યારે ખાઓ છો. તમારા ખોરાક અને ડાયાબિટીસની દવાઓ તમારી જીવનશૈલી અને પારિવારીક સામાન્ય રોજિંદાજીવનને સારું બનાવવા માટે અનુકૂળ થઈ શકે છે. જો કે, તમારા ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટે અને તંદુરસ્ત રહેવા માટે તમારે ખોરાક લેવાની આદતોમાં બદલાવ કરવાની જરૂર પડી શકે છે.
More
Less
Experience
Years of experience: 16. Registered at ProZ.com: Mar 2018.