This site uses cookies.
Some of these cookies are essential to the operation of the site,
while others help to improve your experience by providing insights into how the site is being used.
For more information, please see the ProZ.com privacy policy.
This person has a SecurePRO™ card. Because this person is not a ProZ.com Plus subscriber, to view his or her SecurePRO™ card you must be a ProZ.com Business member or Plus subscriber.
Affiliations
This person is not affiliated with any business or Blue Board record at ProZ.com.
Open to considering volunteer work for registered non-profit organizations
Portfolio
Sample translations submitted: 1
English to Gujarati: SAMPLE TRANSLATION
Source text - English We have established a Corona Committee in our village which consists of Anganwadi workers, Sarpanch, Upasarpanch, Asha workers, some volunteers from the village and we have given them some responsibilities. So let's see what the responsibilities of these members are like.
The most important one is visiting every house with help of Anganwadi workers and Asha taai to get information about the health of all the members of the village and if in we find any patients showing symptoms of covid-19, such as, cold, cough and difficulty in breathing, we refer them to the nearest health center.
We make a list of whoever comes from outside the village and ask them to follow certain standards such as staying in separate room of your house for 14 days and giving complete and accurate information about your visit as well as about symptoms, if any, to the health care worker. Provision has been made to stay in village schools for people who do not have separate rooms in their house.
With the help of Mahila Bachat group, we have made cloth masks for villagers and made them available at the lowest cost. Apart from this, posters have been used at various places to create awareness in the village about Covid-19. We have made a WhatsApp group at village level and keep updating the villagers about the new government guidelines and messages time to time. Also, people who have mobile phones are encouraged to download the Arogya Setu application.
Every chowk in the village has been provided with soap and water for washing hands. And to maintain social distancing in crowded places, marks have been made at every two meters.
It has been announced that punitive action will be taken against those who do not wear masks, spits in the open and cause crowding unnecessarily. We also ensure that a person suspected or infected with corona is not discriminated against, because if there is discrimination, people will be afraid to state their signs and symptoms. So we are creating awareness in villages that we should not discriminate against anyone because we have to fight against Covid-19 and not against the person suffering from Covid-19.
We are also taking care that free ration supplied by the Government is made available to the needy people of the village. We are in touch with the Primary Health Center to ensure that patients suffering from high BP and blood sugar as well as pregnant women, get the necessary treatment and medicines. We have arranged a private vehicle in the village to go to the nearest hospital in case of medical emergency.
We are sure that by establishment of such committees at each village and effective social monitoring with the help of it, as well as by following all guidelines specified by the government, we could certainly prevent the spread of Covid -19 in the village.
Translation - Gujarati અમે અમારા ગામમાં એક કોરોના સમિતિની સ્થાપના કરી છે જેમાં આંગણવાડીના સભ્યો, સરપંચો, ઉપસરપંચો, આશા કાર્યકરો, ગામના કેટલાક સ્વયંસેવકો છે અને અમે તેમને કેટલીક જવાબદારીઓ સોંપી છે. તો ચાલો જોઈએ આ સભ્યોની જવાબદારીઓ કેવી છે.
તેમાં સૌથી અગત્યની છે ગામના તમામ સભ્યોના સ્વાસ્થ્ય વિશેની માહિતી મેળવવા માટે આંગણવાડી કાર્યકરો અને આશા તાઈની મદદથી દરેક ઘરની મુલાકાત લેવી અને જો આપણને કોવિડ-19ના લક્ષણો દર્શાવતુ કોઈ દર્દી મળી આવે છે, જેમ કે શરદી, કફ અને શ્વાસ લેવામાં તકલીફ, તો અમે તેમને નજીકના આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપીએ છીએ.
અમે બહારગામથી આવતા તમામ લોકોની સૂચિ બનાવીએ છીએ અને તેઓને અમુક ધોરણોનું પાલન કરવાનું કહીએ છીએ જેમ કે તમારા ઘરના અલગ ઓરડામાં 14 દિવસ રોકાવું અને આરોગ્ય કાર્યકર્તાને તમારી મુલાકાત અને લક્ષણો વિશે, જો હોય તો, સંપૂર્ણ અને સચોટ માહિતી આપવી. જે લોકોના મકાનમાં અલગ રૂમ નથી તેમના માટે ગામની શાળાઓમાં રહેવાની જોગવાઈ કરવામાં આવી છે.
મહિલા બચત જૂથની સહાયથી અમે ગ્રામજનો માટે કાપડના માસ્ક બનાવ્યાં છે અને તેમને સૌથી ઓછા ખર્ચે ઉપલબ્ધ કર્યાં છે. આ ઉપરાંત કોવિડ -19 વિશે ગામમાં જાગૃતિ લાવવા વિવિધ સ્થળોએ પોસ્ટરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અમે ગ્રામ્ય કક્ષાએ એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે અને સરકારની નવી માર્ગદર્શિકા અને સંદેશાઓ વિશે ગ્રામજનોને સમયાંતરે માહિતગાર કરતા રહીએ છીએ. આ ઉપરાંત, જે લોકો પાસે મોબાઇલ ફોન છે તેઓને આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
ગામના દરેક ચોકમાં હાથ ધોવા માટે સાબુ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. અને ગીચ સ્થળોએ સામાજિક અંતર જાળવવા દર બે મીટર પર નિશાન બનાવવામાં આવ્યા છે.
જે લોકો માસ્ક નહીં પહેરે, ખુલ્લામાં થૂંકશે અને બિનજરૂરી રીતે ભીડ ભેગી કરશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે એવું જાહેર કરવામાં આવ્યું છે. અમે એ પણ સુનિશ્ચિત કરીએ છીએ કે કોરોના શંકાસ્પદ અથવા તેનાથી ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે કોઈ ભેદભાવ કરવામાં આવે નહીં, કારણ કે જો ભેદભાવ કરવામાં આવશે તો, લોકો તેમના ચિહ્નો અને લક્ષણો જણાવવામાં ડરશે. તેથી અમે ગામોમાં જાગૃતિ લાવી રહ્યા છીએ કે આપણે કોઈની સાથે ભેદભાવ ન રાખવો જોઈએ કારણ કે આપણે કોવિડ -19ની સામે લડવાનું છે, કોવિડ -19 થી પીડિત વ્યક્તિ સામે નહીં.
અમે એ પણ કાળજી લઈ રહ્યા છીએ કે સરકાર દ્વારા આપવામાં આવતા મફત રેશનને (સીધુસમાનને) ગામના જરૂરિયાતમંદ લોકો સુધી પહોચડવામાં આવે. હાઈ બીપી અને બ્લડ સુગરથી પીડાતા દર્દીઓ તેમજ ગર્ભવતી મહિલાઓને જરૂરી સારવાર અને દવાઓ મળે તે સુનિશ્ચિત કરવા માટે અમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સંપર્કમાં છીએ. તબીબી કટોકટીના કિસ્સામાં નજીકની હોસ્પિટલ સુધી જવા માટે અમે ગામમાં એક ખાનગી વાહનની વ્યવસ્થા કરી છે.
અમને ખાતરી છે કે દરેક ગામમાં આવી સમિતિઓની સ્થાપના કરીને અને તેની મદદથી અસરકારક સામાજિક દેખરેખ રાખીને, તેમજ સરકાર દ્વારા નિર્દિષ્ટ તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરીને, આપણે ગામમાં કોવિડ -19 ના ફેલાવાને ચોક્કસપણે અટકાવી શકીએ છીએ.
More
Less
Experience
Years of experience: 6. Registered at ProZ.com: Nov 2020.
Get help on technical issues / improve my technical skills
Learn more about additional services I can provide my clients
Find a mentor
Stay up to date on what is happening in the language industry
Improve my productivity
Bio
A Planner by 'Profession' and a Freelance Translator & Transcriptionist by 'Passion'. I am a native Gujarati Speaker working with Translation since 2018 as Freelancer. I would like to engage with projects with varied nature that spans across the spectrum to enrich my experience in Translation.