This site uses cookies.
Some of these cookies are essential to the operation of the site,
while others help to improve your experience by providing insights into how the site is being used.
For more information, please see the ProZ.com privacy policy.
English to Gujarati: Medical/pharmaceutical/consent
Source text - English Your participation is voluntary.
You will take part in the research study only if you want to. It is important that you have the information about this research study that you need in order to decide if you want to participate. A member of the staff will talk to you about the research study and answer your questions. You may also talk to family and friends about your decision. Please take your time making this decision.
There may be reasons why it would not be good for you to take part in the study. Your study doctor will ask you about your health and your family history. You will be asked about any medicines you are taking. This information can help the study doctor decide whether you can take part or not.
Translation - Gujarati તમારી સહભાગીતા સ્વૈચ્છિક છે.
તમારી ઇચ્છા હોય તોજ તમે આ સંશોધન અભ્યાસમાં ભાગ લેશો. એ મહત્વનું છે કે તમારી પાસે આ સંશોધન અભ્યાસ બાબતની જરૂરી માહિતી હોય જેથી તમારે સહભાગી થવું કે કેમ તેનો નિર્ણય લઇ શકો. કર્મચારીગણ નો એક સભ્ય તમારી સાથે સંશોધન અભ્યાસ બાબત વાત કરશે તથા તમારા પ્રશ્નોના જવાબ આપશે. તમારા નિર્ણય બાબત તમે તમારા પરિવાર તથા મિત્રો સાથે પણ વાત કરી શકો છો. કૃપા કરી સમય લઇ નિર્ણય લેશો.
તમારો અભ્યાસમાં ભાગ લેવો કેમ કેમ સારૂ નથી તેના કારણો હોઇ શકે છે. તમારા અભ્યાસ ડૉકટર તમને તમારા સ્વાસ્થ્ય અને તમારા પરિવારના ઇતિહાસ બાબત પુછશે. તમે કોઇ ઔષધો લેતા હોવ તે બાબત તમને પુછવામાં આવશે. આ માહિતી અભ્યાસ ડૉકટરને નિર્ણય લેવામાં મદદ કરશે કે તમે ભાગ લઇ શકો કે નહિ.
Gujarati to English: Medical
Source text - Gujarati અગાઉના અભ્યાસમાં XXXXXX અથવા પ્લૅસિબોના ડોઝ આપ્યા બાદ લીવરના એન્ઝાઇમ્સમાં વધારા જોવા મળ્યા હતાં. આ વધારાની તીવ્રતા હળવીથી મધ્યમ માનવામાં આવી હતી અનેXXXXXX બંધ કર્યા બાદ સ્થિતિ ફરી સામાન્ય થઈ ગઈ હતી. આ અભ્યાસમાં તમારાં લીવર એન્ઝાઇમ્સની સઘન દેખરેખ રાખવામાં આવશે.
લોહી લેવાનાં તથા અન્ય પ્રક્રિયાથી થતા જોખમ
શરીરનું લોહી આપવાથી થતી સંભવિત આડઅસરોમાં મૂર્છા, અને સોય દાખલ થયાની જગ્યાએ ઉઝરડો, દુઃખાવો અને દબાણ આપવાથી પીડા, અને વિરલ પ્રસંગે ચેપ છે. અભ્યાસ દરમ્યાન પરિક્ષણ માટે આશરે કુલ 12 આઉન્સ જેટલું લોહી લેવામાં આવશે. સરખામણી માટે, સામાન્ય રીતે એક વ્યક્તિ રક્તદાનમાં 16 આઉન્સ લોહી આપતી હોય
Translation - English In earlier studies, there was an increase in liver enzymes after giving a dose of XXXXXX or placebo. This increased severity was considered to be mild to moderate and it returned to normal after XXXXXX was stopped. During this study your liver enzymes will be closely monitored.
BLOOD DRAW AND OTHER PROCEDURE RISKS
Due to extracting blood from the body there may be possible side effects like fainting, itching at the injection spot, pain and uneasiness due to pressure and rarely, infections. During the study, about 12 ounces of blood will be collected. Generally at the time of blood donation a person donates about 16 ounces blood.
English to Gujarati: General/Social/semi-legal
Source text - English Tobacco use among men and women in rural areas is more compared to urban areas (35% of rural men age 15-49 smoke cigarettes or beedis, compared with 29 % of urban men).
Check if the boards are displayed and the name of the person(s) to whom a complaint to be made by a person(s) who observes any person violating the provision of these rules needs to be displayed.
Translation - Gujarati પુરુષો અને સ્ત્રીઓમાં તમાકુનો વપરાશ શહેરી ક્ષેત્રો ની સરખામણીએ ગ્રામીણ ક્ષેત્રોમાં વધુ છે( 29% શહેરી પુરુષોની સરખામણીએ 15-49 વયના 35% ગ્રામીણ પુરુષો સિગારેટ અથવા બીડીનું ધૂમ્રપાન કરે છે).
બોર્ડ પ્રદર્શિત થયા છે કે કેમ તે ચકાસી જુઓ અને તે વ્યક્તિ(ઓ)ના નામ કે જેમને ફરિયાદ કરવાની હોય એવી વ્યક્તિ(ઓ) તરફથી જેમણે કોઈ અન્ય વ્યક્તિને નિહાળ્યા હોય જે આ નિયમોની તજવીજોનું ઉલ્લંઘન કરતા હોય તેમના નામ પ્રદર્શિત થયેલા હોવા જોઈએ.
English to Gujarati: Education/Social
Source text - English
You must understand the situation according to their point of view. Set aside your personal interests and concentrate on them.
Just pretend that if you are them, what would you do? What would be your opinion? Then take the appropriate action that would be beneficial to them.
Copy them. Observe how they act, how they speak, and how they think. If they rub their forehead while they think, act like them. If they speak at a clear and slow pace, try to do the same thing. This is called mirroring.
In due time, the people you're mirroring will subconsciously feel more comfortable with you. It's as if they see themselves in you.
However, you must proceed with carefulness. Do not let them be aware that you are copying them. They might understand it as mockery and you'll just get into trouble.
Transition: Now lets see a small example.
Translation - Gujarati
• તમારે તેમના દ્રષ્ટિકોણ પ્રમાણે પરિસ્થિતિ સમજવી જોઇએ. તમારા પોતાના વ્યક્તિગત હિતસંબંધો બાજુ પર રાખી તેમના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ.
• ફક્ત ડોળ કરો કે જો તમે તેઓ હોવ, તો તમે શું કરો ? તમારો અભિપ્રાય શું હોય? પછી યોગ્ય કાર્યવાહી હાથ ધરો જે તેમના લાભમાં હોય.
• તેમની નકલ કરો. અવલોકન કરો કે તેઓ કેવી રીતે કામ કરે છે, કેવી રીતે વાત કરે છે અને કઇ રીતે વિચારે છે. વિચર કરતા તેઓ જો કપાળ ઉપર પંપાળે તો તેઓની જેમ અભિનય કરો. જો તેઓ ચોખ્ખી અને ધીમી ગતિએ બોલે, તો તેમ કરવાનો પ્રયત્ન કરો.. આને પ્રતિબિંબિત કરેલું કહેવાય છે.
• વખત જતાં, તે લોકો કે જેઓને તમે પ્રતિબિંબિત કરો છો તેઓ તમારી સાથે પ્રબુધ્દ્દ મનથી વધુ સ્વસ્થતા અનુભવશે. જણે તમારામાં તેઓ પોતાનેજ જોઇ રહ્યા હોય.
• તેમ છતાં, તમારે ધ્યાનપૂર્વક આગળ વધવું જોઇએ. તેઓને તેવી લાગણી નહિ થવા દો કે તમે તમની નકલ કરી રહ્યા છો. તેઓ તેને ઉપહાસ સમજશે અને તમેજ સંકટમાં આવશો.
I am a post graduate in Medical Microbiology (By Research) with a vast self-experience in clinical trials, presentations at international conferences etc. I post graduated from the University of Mumbai in 1984. I have a natural affinity for language studies. My services are being utilized by several international translation agencies and quite a few national agencies in India as well. I specialize in translation of content concerning Medicine, Surgery, Pharmacology, Formulation, Technology, Marketing, Insurance etc. I am a native Gujarati with an excellent command over the English language. I am also well versed with spoken and written Marathi and Hindi languages. Back translations into English, Reviewing assignments, nomenclature related linguistic analyses interest me. I specialize in Linguistic validation of medical questionnaires and Cognitive debriefing projects. Quality is assured. Deadlines will be respected. I possess Trados Studio 2009 Level 1 Certification. However, I am currently using Trados Studio 2017.
Additional Information: Translated collection of Short Stories by Narendra Modi named "Premteerth" from Gujarati to English. The English translation is titled "Abode of Love" (ISBN : 978-93-5064-238-2) Publisher: Rajpal and Sons, N.Delhi. (2014)
We have a whole team of experienced translators and I welcome inquiries for translations in all Indian Languages.
This user has earned KudoZ points by helping other translators with PRO-level terms. Click point total(s) to see term translations provided.
Keywords: Gujarati, Medicine, clinical trials translations, English>Gujarati, Gujarati>English, Pharmaceutical text translations, Nutrition, manuals, user guides, computer software. See more.Gujarati, Medicine, clinical trials translations, English>Gujarati, Gujarati>English, Pharmaceutical text translations, Nutrition, manuals, user guides, computer software, mobile telephony, digital camera user guides, drug development literature, new drug molecule testing, psychotic drugs, anti diabetic drugs, cell phone technology, tourism, journalism, web site localization, web site, informed consent forms, assent form, FMCG, cancer drugs, dietetics, back translations, English back translations, Guajarati, Gujrati, Gujarathi translation, Liver in Gujarati, 古吉拉特语, 古吉拉特语翻译, 古吉拉特語翻譯, التاغجراتية الترجمة, Гуджарати перевода, Gúisearáitis aistriúcháin, Gwjarati cyfieithu, גוג 'ראטית, Kigujarati zote, Premteerth, Premtirth, Narendra Modi, Abode of Love, પ્રેમતીર્થ, નરેન્દ્ર મોદી, cognitive debriefing. See less.